મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરેએ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે… દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,કરુણાભીની આંખોમાંથી,...
Month: June 2019
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ. કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણાં દેનાર સામે, ઝેર...