હમ્પી શબ્દ મૂળ જૂની કન્નડ ભાષાના શબ્દ પમ્પા પરથી પ્રચલિત થયો છે જેનો અર્થ મહાન અથવા મોટું એવો થાય છે. હમ્પી, જેને હમ્પી ખાતેના સ્મારકોના જૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે, જે પૂર્વ-મધ્ય કર્ણાટક, ભારત સ્થિત છે. હમ્પી...
Month: May 2020
મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો...
આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહેરમાં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. ભારતના મુઘલ બાદશાહ બાબર,...
માતા જીજાબાઈ પોતાના શૂરવીર પુત્ર શિવાજીને સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાં માંથી એક છે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ બાળુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા બોલે ! શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજીબાઈ ઝૂલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત માતાજીને મુખ જે...
ગાયત્રી ચાલીસા ༺༺༺ દોહા ༻༻༻ હ્રીં શ્રીં કલીં મેધા પ્રભા જીવન જયોતિ પ્રચંડ । શાન્તિ કાન્તિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ ॥૧॥ જગતજનની મંગલકરની ગાયત્રી સુખધામ । પ્રણવો સાવિત્રી સ્વધા સ્વાહા પૂરન કામ ॥૨॥ ༺༺༺ ચૌપાઈ ༻༻༻ ભૂર્ભુવઃ સ્વઃ ૐ યુત જનની, ગાયત્રી નિત...
એક વખત શ્રી મહાપ્રભુજી તેમના પ્રવાસ દરમિયાન મથુરામાં પહોંચ્યા અને યમુના નદીના કિનારે વિશ્રામ ઘાટ ખાતે રહેતા હતા. આ સમયે તેઓ શ્રી યમુનાષ્ટકમ બનાવ્યું હતું. એમાં શ્રી યમુનાજી દૈવીનું વર્ણન કરેલ છે. ————– નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ।...
ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશોવિસારી । કુમારતા નન્દિત ઘોષનારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥૧॥ વ્રજાંગના વૃંદસદા વિહારી અંગૈર્ગુહાગાર તમોપહારી । ક્રીડા રસાવેશત મોડભિસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥૨॥ વેણુસ્વના નંદિતપન્નગારી રસાતલા નૃત્યપદ પ્રચારી । ક્રીડન્ વયસ્યાકૃતિ દૈત્યમારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ॥૩॥ પુલિન્દ દારાહિત શમ્બરારી રમાસદોદારદયા પ્રકારી...
વિકટોત્કટ સુન્દરદન્તિમુખં ભુજગેન્દ્રસુસર્પ ગદાભરણમ્ ।ગજનીલ ગજેન્દ્ર ગણાધિપતિં પ્રણતોઽસ્મિ વિનાયક હસ્તિમુખમ્ ॥૧॥ સુર સુરગણપતિ સુન્દરકેશં ઋષિ ઋષિ ગણપતિય જ્ઞસમાનમ્ ।ભવ ભવ ગણપતિ પદ્મ શરીરં જય જય ગણપતિ દિવ્ય નમસ્તે ॥૨॥ ગજમુખવક્ત્રં ગિરિજાપુત્રં ગણગુણમિત્રં ગણપતિ મીશપ્રિયમ્ ॥૩॥ કરધૃતપરશું કઙ્કણપાણિં કબલિત પદ્મરુચિમ્ ।સુરપતિવન્દ્યં સુન્દરવક્ત્રં સુન્દર ચિતમણિ મકુટમ્...
જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત ! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં...