શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ:
નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારૂણમ:
કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરજ સુન્દરમ:
પટ પીત માનહુ તડિત રૂચિ શુચિ નૌમી જનકસુતાવરમ:
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભુષણમ:
આજાનુભુજ શર-ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ:
ભજ દીનબંધુ દીનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ:
રઘુનંદ આનંદ કંદ કોશલચંદ્ર દશરથનંદનમ:
ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમનરંજનમ:
મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલ દલ ગંજનમ:
મનુ જાહિ રાચેયુ મિલહિ સો વરુ આસન સુંદર સાંવરો:
કરુણા નિધાન સુજાન શીલુ સ્નેહ જાનત રાવરો:
એહિ ભાંતિ ગૌરી અસીસ સન સિય સહીત હિય હર્ષિત અલી:
તુલસી ભવાનીહી પૂજી પુનિ-પુનિ મુદિત મન મંદિર ચલી:
॥સોરઠા॥
જાની ગૌરી અનુકૂળ સિય હિય હર્ષુ ન જાઈ કહી:
મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે:
-તુલસીદાસ ગોસ્વામી
[…] “શ્રી રામ સ્તુતિ” અથવા “શ્રી રામચંદ્ર કૃપાળુ” એ આરતી છે, જે તુલસીદાસ ગોસ્વામીએ લખી છે. તે સોળમી સદીમાં સંસ્કૃત અને અવધી ભાષાઓના મિશ્રણમાં લખાયું હતું. પ્રાર્થના શ્રી રામ અને તેમની લાક્ષણિકતાઓનો મહિમા કરે છે. […]