‘શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઈને ખોડાવું,ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..’– કવિ દાદ જૂનાગઢના મેંદરડા નજીક કનડા ડુંગર પર એક ખુબ જ ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન આવેલુ છે, જે આજથી આશરે દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ જણાવે છે. વાત છે ૨૮મી જાન્યુઆરી ૧૮૮૩ની, એ દિવસે...
Author: EditorInChief
ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને? જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને! સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા...
ગલત ફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે? જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી. નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!...
મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે, વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે; અભાગી નયન વાટ કોની જુએ છે, હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે. અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી? સ્વપનમાં રહેલા સુખો થાય સાચા; કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,...
ઇતિહાસકારોના મતે, કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ બૌદ્ધ કાળમાં અયોધ્યા અને સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા મૂળ મંદિરોનું શહેર હતું. જો કે, હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષો આજે પણ જોઇ શકાય છે. જૈન ધર્મ અનુસાર અહીં આદિનાથ સહિત 5 તીર્થંકરોનો...
ભારતના પ્રાચીન શહેરોમાં અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારકામાં હિન્દુ પૌરાણિક ઇતિહાસમાં પવિત્ર સપ્ત પુરીઓમાં શામેલ છે. અથર્વવેદમાં અયોધ્યાને ભગવાનનું શહેર ગણાવ્યું છે અને તેની સમૃદ્ધિની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. સ્કંદપુરાણ અનુસાર, અયોધ્યા શબ્દ ‘એ’ કાર બ્રહ્મા છે,...
મકરંદ દવે નો જન્મ ગુજરાતગોંડલ, માં ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. તેમનુ ઉપનામ સાંઇ હતું. તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા હતા. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો...
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું! રીંછ જાય...
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ...
કવિ દલપતરામનો જન્મ ગુજરાત સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં અમૃતબા અને ડાહ્યાભાઈ ત્રવાડી ને ત્યાં જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને...