વીર કવિ નર્મદ નું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ માં જન્મ ગુજરાતના સુરતમાં થયો હતો. માતા :...
Author: EditorInChief
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી...
મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો...
આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહેરમાં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. ભારતના મુઘલ બાદશાહ બાબર,...
એક વખત શ્રી મહાપ્રભુજી તેમના પ્રવાસ દરમિયાન મથુરામાં પહોંચ્યા અને યમુના નદીના કિનારે વિશ્રામ ઘાટ ખાતે રહેતા હતા. આ સમયે તેઓ શ્રી યમુનાષ્ટકમ બનાવ્યું હતું. એમાં શ્રી યમુનાજી દૈવીનું વર્ણન કરેલ છે. ————– નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ।...
યા કુન્દેન્દુ તુષાર-હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રામ્વૃતા। યા વીણા-વર-દંડ-મંડિત કરા,યા શ્વેત પદ્માસના॥ યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ,દેવૈ:સદા વંદિતા। સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ:શેષ જાડ્યાપહા॥ ભગવતી જે સફેદ કમળ પર બિરાજમાન, ગળામાં ફુલહાર છે. સફેદ કપડા ધારણ કરેલ છે, હાથમાં વીણા શોભાયમાન છે. જેને બ્રહ્માજીની...
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા! ‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા! ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર, ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા! સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને, ‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા! ખાવાનો ચસ્કો બઘાનો જુઓ...
વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ સાંચી મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લા સ્થિત એક નાનકડું ગામ છે. આ સ્થળ ભોપાલથી ૪૬ કિ.મી. પૂર્વોત્તરમાં, તથા બેસનગર અને વિદિશાથી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે...