વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ કોણાર્ક સૂર્ય મંદિર ઑડિશા (ઓરિસ્સા) રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં...
Author: EditorInChief
વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે ૧૮ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોની પહેલથી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ, વિશ્વના વારસાના સંરક્ષણ...
વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ અજંતાની ગુફાઓ પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે. આની સાથે જ સજીવ...
વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ ઈલોરાની ગુફાઓ (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ઈલોરાની...
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો… તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો… અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.....
એ હકુમત ચલાવી જાણે છે, માસુમો ને મરાવી જાણે છે . પુષ્પ શું ચીજ છે એ શું જાણે, માત્ર કાંટા બિછાવી જાણે છે. આપ આંબા ઉછેરતા જાઓ, એ કુહાડી ચલાવી જાણે છે. આગ લાગે એ રાજમાં ‘દીપક’ જે પ્રજા ને રડાવી જાણે છે.
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા, એક પળ માટે વીતેલી...
॥ પુષ્પદંત ઉવાચ ॥ મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર:। અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: ॥૧॥ હે ભગવાન! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને...
એક નાની બંધ બારી ઊઘડે છે, આભની ઊંચી અટારી ઊઘડે છે. આંખ જાણે પાંખ ફફડાવી રહી છે, ને નજર પણ એકધારી ઊઘડે છે. કેદ પરદામાં થયું છે એ જ જોવા, જાત આખી કેમ તારી ઊઘડે છે? રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે, એમ સપનાંની...
જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું, એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું! આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર, બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું! ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી, મુફલિસ ખરો ધનિક છે, સમજી લે...