વંદે વિશ્વેશં વરેણ્યમ શ્રીમલ્લિકાર્જુનં સદા। વિશ્વાદિત્યમનન્તપારં નિત્યમ વૈદ્યનાથમિવ॥ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જેને શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાનું શ્રીશૈલમ શહેરમાં આવેલું છે. કૃષ્ણા નદીના કિનારે આવેલું...
ઇતિહાસ
સૌરાષ્ટ્ર દેશે વિશદેડતિરમ્ય, જ્યોતિમય ચંદ્રકલાસતસમ્ | ભક્તિપ્રદાવાય કપાવતીણ સોમનાથ શરણે પ્રપદ્યતે || સોમનાથ જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. સોમનાથને આદ્ય જ્યોતિર્લિંગ મનાય છે અને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિરોમાંનું એક માનવામાં આવે છે. તે ભારતના ગુજરાત રાજ્યમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું...
‘શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઈને ખોડાવું,ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..’– કવિ દાદ જૂનાગઢના મેંદરડા નજીક કનડા ડુંગર પર એક ખુબ જ ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન આવેલુ છે, જે આજથી આશરે દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ જણાવે છે. વાત છે ૨૮મી જાન્યુઆરી ૧૮૮૩ની, એ દિવસે...
ઇતિહાસકારોના મતે, કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ બૌદ્ધ કાળમાં અયોધ્યા અને સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા મૂળ મંદિરોનું શહેર હતું. જો કે, હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંકળાયેલા મંદિરોના અવશેષો આજે પણ જોઇ શકાય છે. જૈન ધર્મ અનુસાર અહીં આદિનાથ સહિત 5 તીર્થંકરોનો...
ભારતના પ્રાચીન શહેરોમાં અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈન) અને દ્વારકામાં હિન્દુ પૌરાણિક ઇતિહાસમાં પવિત્ર સપ્ત પુરીઓમાં શામેલ છે. અથર્વવેદમાં અયોધ્યાને ભગવાનનું શહેર ગણાવ્યું છે અને તેની સમૃદ્ધિની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. સ્કંદપુરાણ અનુસાર, અયોધ્યા શબ્દ ‘એ’ કાર બ્રહ્મા છે,...
મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો...
આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહેરમાં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. ભારતના મુઘલ બાદશાહ બાબર,...
વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ સાંચી મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લા સ્થિત એક નાનકડું ગામ છે. આ સ્થળ ભોપાલથી ૪૬ કિ.મી. પૂર્વોત્તરમાં, તથા બેસનગર અને વિદિશાથી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે...
વિશ્વ ધરોહર સ્થળો માં મોખરે સ્થાન ધરાવતું સ્થળ કોણાર્ક સૂર્ય મંદિર ઑડિશા (ઓરિસ્સા) રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં...