ગુજરાતના શરૂઆતના શ્રેષ્ઠ સાહિત્યકારો માંના એક “અખો” જેમનું પૂરું નામ અખા રહિયાદાસ સોની, તેમને દુનિયાના આડંબરો અને હકીકતો લગભગ ૭૪૬ જેટલા છપ્પાના રૂપમાં લખેલ,આખાની કૃતિઓ જે આજે પણ યાદ કરીએ છીએ. અનેક જાણીતી આખાની કૃતિઓ છે. જેવી કે, અખોગીત અનુભવ બિંદુ ગુરુ શિષ્ય સંવાદ...
સાહિત્યકાર
ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે. આજે પણ અમદાવાદની ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે. જયારે અખાને યાદ કરીએ ત્યારે “અખાના છપ્પા” યાદ આવે છે. જીવનના શરૂઆતના...
“અખો”– અખા રહિયાદાસ સોની. અનેક જાણીતી અખાની પંક્તિઓ છે, જેમની અનેક પંક્તિનો આપણે વાતચીતમાં વાપરીએ છીએ. જે એક વાક્યમાં આપણે ઘણું બધું કહી જાય છે જે એકવાર માં સમજવું મુશ્કેલ પડે છે. અખાની પંક્તિઓ: એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પુંજે દેવ…. ભાષાને શું...
“એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.” “અંધ સસરો ને શણગટ વહુ, કથા સુણવા ચાલ્યું સહુ.કહ્યું કશુંને સભાળ્યું કશું, આંખનું કાજળ ગળે ઘસ્યું” અખા રહિયાદાસ સોની નો જન્મ અમદાવાદ પાસે આવેલ જેતલપુર ગામ માં રહેતા સોની રહીયાદાસ ને ત્યાં થયો હતો. જેઓ અખા ભગત અને...
મકરંદ દવે નો જન્મ ગુજરાતગોંડલ, માં ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. તેમનુ ઉપનામ સાંઇ હતું. તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા હતા. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો...
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ...
કવિ દલપતરામનો જન્મ ગુજરાત સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં અમૃતબા અને ડાહ્યાભાઈ ત્રવાડી ને ત્યાં જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને...
વીર કવિ નર્મદ નું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ માં જન્મ ગુજરાતના સુરતમાં થયો હતો. માતા :...
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી...