ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને? જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને! સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા...
Tag: બેફામ
ગલત ફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી; મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે? જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી. નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!...
મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે, વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે; અભાગી નયન વાટ કોની જુએ છે, હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે. અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી? સ્વપનમાં રહેલા સુખો થાય સાચા; કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,...