ભજન ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી. June 26, 2019December 13, 2022 2096 0 ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ. કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણાં દેનાર સામે, ઝેર...