ગઝલ ઓ હ્રદય – બેફામ June 25, 2022December 6, 2022 618 0 ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને? જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને! સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા...