કવિ દલપતરામનો જન્મ ગુજરાત સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં અમૃતબા અને ડાહ્યાભાઈ ત્રવાડી ને ત્યાં જાન્યુઆરી ૨૧, ૧૮૨૦ના રોજ થયો હતો. ગુજરાતી સાહિત્યના પુનરોદ્ધારક કવિ દલપતરામનું નામ અગ્રગણ્યોમાં છે. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને...
Tag: કવિ
વીર કવિ નર્મદ નું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ માં જન્મ ગુજરાતના સુરતમાં થયો હતો. માતા :...
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી...