એ માલિક તેરે બંદે હમ,ઐસે હો હમારે કદમ નેકી પર ચલે ઔર બદી સે ટલે, તાકી હંસતે હુએ નિકલે દમ… એ માલિક… હે અંધેરા ધના છા રહા, તેરા ઇન્સાન ધબરા રહા, વો રહા બેખબર, કુછ ન આતા નજર, સુખ કા સૂરજ છૂપા જા રહા,...
Tag: ગુજરાતી પ્રાર્થના
વંદે દેવી શારદા વંદે દેવી શારદાઉર વીણા હું બજાવું બજાવું.વંદે દેવી … મંગલ ઉત્સવ આજ અનેરોમોતી થકી હું વધાવું વધાવું.વંદે દેવી … ચંદ્રિકાના ધવલ પ્રકાશેઆરતી હું ઉતરાવું ઉતરાવું.વંદે દેવી … ચિર મનોહર પટકુળ પહેરીમયુર વિહાણીની આવો આવો.વંદે દેવી … યુગ યુગના અંધાળા ટાળો.મન મંદિર...
માગું હું તે આપ, પ્રભુજી! માગું હું તે આપ. ના માંગુ ધન વૈભવ એવા મન દેખી મલકાય, ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય! એવું હૈયાનું બળ આપ, પ્રભુજી! … માગું હું તે આપ ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું...
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે. પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે… મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિરને તાળાં રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે… મંદિર તારું વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે....
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરેએ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે… દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,કરુણાભીની આંખોમાંથી,...