પ્રાર્થના જીવન અંજલિ થાજો November 16, 2019December 7, 2022 2062 0 જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો, દિન દુખીયા ના આંસુ લો’તા, અંતર કદી ન ધરજો, મારુ જીવન અંજલિ થાજો… સત ની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો, ઝેર જગત ના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો,...