યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે. રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં...
Tag: ઝવેરચંદ મેઘાણી
લાગ્યો કસુંબીનો રંગ રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ.. દુનિયાના...
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર,મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે. ઘર ઘરર ઘરર મેઘઘટા...
(સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે અને એની પાસે જીવતો સાથી ઊભો છે. એને મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.) સૂના સમંદરની પાળે, રે આઘા સમંદરની પાળે;ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક...
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ...
માતા જીજાબાઈ પોતાના શૂરવીર પુત્ર શિવાજીને સંભળાવેલ વીરતા ભરેલ હાલરડાં માંથી એક છે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ બાળુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા બોલે ! શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજીબાઈ ઝૂલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત માતાજીને મુખ જે...