આજની તારીખ ભીમ અગિયારસ June 2, 2020December 13, 2022 693 0 ચાલો જાણીએ ભીમ અગિયારસ વિશે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ અગીયારસને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ઘણા લોકો ખોરાકની સાથે જળનો પણ ત્યાગ કરે છે. આ દિવસ ને પાંડવા એકાદશી કહેવામાં પણ આવે...