ગઝલ મિલનનાં દીપક – બેફામ June 2, 2022December 6, 2022 425 0 મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે, વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે; અભાગી નયન વાટ કોની જુએ છે, હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે. અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી? સ્વપનમાં રહેલા સુખો થાય સાચા; કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,...