જીવન પરિચય શૈતાનસિંહનું પૂરું નામ શૈતાનસિંહ ભાટી હતું. તેઓનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેમના પિતા શ્રી હેમસિંહજી ભાટી પણ સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ હતા. શૈતાનસિંહે ૧ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ કુમાઉ બટાલિયનમાં પ્રવેશ કર્યો. ચીનના યુદ્ધમાં જેમાં મેજર શૈતાનસિંહે પોતાની શકિતનો...