ટૂંકી વાર્તા તમે જ એને મળ્યા હોત તો? – સુમંત દેસાઈ May 12, 2019December 7, 2022 796 0 એક માણસનું જીવવું ઝેર થઇ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેર વચ્ચે થી રેલવે પસાર થઇ ત્યાં જઈને, ગાડી આવે ત્યારે શરીર પડતું મુકવાનું નક્કી કર્યું. પણ ઘરે થી નીકળતા...