ચાલીસા પ્રાર્થના હનુમાન ચાલીસા November 16, 2019January 4, 2025 1721 0 ༺༺༺ દોહા ༻༻༻ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારિ, બરનઉં રઘુબર બિમલ જશ જો દાયક ફલ ચારિ. બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન-કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોંહિ, હરહુ કલેશ વિકાર. ༺༺༺ ચૌપાઈ ༻༻༻ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર । જય કપીશ...