ટૂંકી વાર્તા આંસુ – દિલીપ વ્યાસ March 15, 2020December 7, 2022 746 0 આંસુ એથી જ દદડી પડે અવનવાં, હા, મથું છું ભીતર સ્મિત કંડારવા. એ ગયાં છે − છતાં યે હજી અહીં જ છે, કોક તો આવે આ એને સમજાવવા ! યાદ ભાગ્યે જ આવે હવે આમ તો, છે કપાળે લખ્યાં તો ય પણ, ભૂલવાં. એને...