હિન્દૂ તારિખયા પ્રમાણે અષાઢ માસ ના શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. આ તહેવારને રથયાત્રા અથવા રથ તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય કેન્દ્ર જગન્નાથ પુરી મંદિર છે, જગન્નાથ મંદિર ચાર હિન્દૂ તીર્થસ્થાનોમાંનું એક છે જે ચાર યાત્રાધામો તરીકે ઓળખાય છે, જે...