ટૂંકી વાર્તા બની જા – શ્યામ સાધુ March 19, 2020December 7, 2022 625 0 અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા! મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો, શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા! ખરી ગયેલા તારા જેવું ભાગ્ય...