༺༺༺ દોહા ༻༻༻ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારિ, બરનઉં રઘુબર બિમલ જશ જો દાયક ફલ ચારિ. બુદ્ધિહીન તનુ જાનિકે,સુમિરૌ પવન-કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોંહિ, હરહુ કલેશ બિકાર. ༺༺༺ ચૌપાઈ ༻༻༻ જય હનુમાન જ્ઞાન ગુન સાગર, જય કપીસ તિહુઁ લોક...
Tag: gujarati prathna
જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો, દિન દુખીયા ના આંસુ લો’તા, અંતર કદી ન ધરજો, મારુ જીવન અંજલિ થાજો… સત ની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો, ઝેર જગત ના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો,...
હે કરુણાના કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી.હે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવાં,હું તો ભૂલ્યો તારી સેવા,મારી ભૂલોને ભૂલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી,ખેલ્યો છું અવળી બાજી,અવળી સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ...
તુમ્હી હો માતા પિતા તુમ્હી હો તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો તુમ્હી હો સાથી તુમ્હી સહારે કોઇ ન અપના સિવા તુમ્હારે તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો… તુમ્હી હો નૈયા તુમ્હી ખેવૈયા તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો જો ખીલ શકે ના વો...
હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે,દૂસરો કી જય સે પહલે, ખૂદ કો જય કરે. ભેદભાવ અપને દિલસે સાફ કર સકે,દોસ્તો સે ભૂલ હોં તો માફ કર સકે. ઝુઠ સે બચે રહે, સચ કદમ ભરે,દૂસરો કી જય સે પહલે, ખૂદ કો જય કરે. મુશ્કીલે...
ઈતની શકિત હમેં દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના,હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કરભી કોઈ ભૂલ હોના,ઈતની શકિત… દૂર અજ્ઞાન કે હો અંધેરે, તુ હમે જ્ઞાન કી રોશની દે,હર બુરાઈ સે બચતે રહે હમ જિતની ભી દે, ભલી જિંદગી દે,બૈર હોના...
એ માલિક તેરે બંદે હમ,ઐસે હો હમારે કદમ નેકી પર ચલે ઔર બદી સે ટલે, તાકી હંસતે હુએ નિકલે દમ… એ માલિક… હે અંધેરા ધના છા રહા, તેરા ઇન્સાન ધબરા રહા, વો રહા બેખબર, કુછ ન આતા નજર, સુખ કા સૂરજ છૂપા જા રહા,...
વંદે દેવી શારદા વંદે દેવી શારદાઉર વીણા હું બજાવું બજાવું.વંદે દેવી … મંગલ ઉત્સવ આજ અનેરોમોતી થકી હું વધાવું વધાવું.વંદે દેવી … ચંદ્રિકાના ધવલ પ્રકાશેઆરતી હું ઉતરાવું ઉતરાવું.વંદે દેવી … ચિર મનોહર પટકુળ પહેરીમયુર વિહાણીની આવો આવો.વંદે દેવી … યુગ યુગના અંધાળા ટાળો.મન મંદિર...
માગું હું તે આપ, પ્રભુજી! માગું હું તે આપ. ના માંગુ ધન વૈભવ એવા મન દેખી મલકાય, ભલે રહું હું દીન તોય લઉં ના ગરીબ કેરી હાય! એવું હૈયાનું બળ આપ, પ્રભુજી! … માગું હું તે આપ ઉંચા નીચા ભેદ ન જાણું, સૌને ચાહું...
મને કહોને પરમેશ્વર કેવા હશે?ક્યાં રહેતા હશે, શું કરતા હશે? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,તારાને ગૂંથનારા કેવા હશે? …મને કહોને આંબાની ઊંચી ડાળે ચડીને,મોરોને મૂકનાર કેવા હશે? …મને કહોને મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,કોયલ બોલાવનાર કેવા હશે? …મને કહોને ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,ધૂ ધૂ...