એક નાની બંધ બારી ઊઘડે છે, આભની ઊંચી અટારી ઊઘડે છે. આંખ જાણે પાંખ ફફડાવી રહી છે, ને નજર પણ એકધારી ઊઘડે છે. કેદ પરદામાં થયું છે એ જ જોવા, જાત આખી કેમ તારી ઊઘડે છે? રાત થાતાં ઊંઘની પીંછી ફરે છે, એમ સપનાંની...
Tag: gujarati story
જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું, એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું! આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર, બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું! ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી, મુફલિસ ખરો ધનિક છે, સમજી લે...
ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે, જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે. અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ, વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે. બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે? આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ...
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા! મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો, શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા! ખરી ગયેલા તારા જેવું ભાગ્ય...
એક માણસનું જીવવું ઝેર થઇ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છૂટકો. શહેર વચ્ચે થી રેલવે પસાર થઇ ત્યાં જઈને, ગાડી આવે ત્યારે શરીર પડતું મુકવાનું નક્કી કર્યું. પણ ઘરે થી નીકળતા...