ટૂંકી વાર્તા જાણે છે – દીપક બારડોલીકર April 9, 2020December 7, 2022 550 0 એ હકુમત ચલાવી જાણે છે, માસુમો ને મરાવી જાણે છે . પુષ્પ શું ચીજ છે એ શું જાણે, માત્ર કાંટા બિછાવી જાણે છે. આપ આંબા ઉછેરતા જાઓ, એ કુહાડી ચલાવી જાણે છે. આગ લાગે એ રાજમાં ‘દીપક’ જે પ્રજા ને રડાવી જાણે છે.