કવિતા જય જય ગરવી ગુજરાત May 1, 2020January 26, 2023 943 0 જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત ! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં...