મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરેએ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે… દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,કરુણાભીની આંખોમાંથી,...