પ્રાર્થના મંદિર તારું વિશ્વ રૂપાળું November 14, 2019December 25, 2022 1705 0 મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે. પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે… મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિરને તાળાં રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે… મંદિર તારું વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે....