આજની તારીખ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ April 11, 2020January 3, 2023 824 0 માતા જે શુન્ય માંથી સર્જન કરનારી, આ દુનિયામાં આપણને લાવી પાલનહારી છે. જેનો સિંહફાળો આપણા સહુના જીવનમાં અમૂલ્ય છે, પણ એ જ માતાની સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની વાત આવે ત્યારે આપણે લોકો બહુજ પાછળ રહીએ છીએ. આપણા દેશમાં એવી અનેક સ્ત્રીઓ છે જેઓ બાળકનો જન્મ...