રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું, નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું! રીંછ જાય...
Tag: Poem
જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત ! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં...