જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો, દિન દુખીયા ના આંસુ લો’તા, અંતર કદી ન ધરજો, મારુ જીવન અંજલિ થાજો… સત ની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો, ઝેર જગત ના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો,...
Tag: prathna
હે કરુણાના કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી.હે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવાં,હું તો ભૂલ્યો તારી સેવા,મારી ભૂલોને ભૂલનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી,ખેલ્યો છું અવળી બાજી,અવળી સવળી કરનારા,તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ...
મને કહોને પરમેશ્વર કેવા હશે?ક્યાં રહેતા હશે, શું કરતા હશે? ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,તારાને ગૂંથનારા કેવા હશે? …મને કહોને આંબાની ઊંચી ડાળે ચડીને,મોરોને મૂકનાર કેવા હશે? …મને કહોને મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,કોયલ બોલાવનાર કેવા હશે? …મને કહોને ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,ધૂ ધૂ...
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે. પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે… મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિરને તાળાં રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે… મંદિર તારું વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે....