મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે. પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે… મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિરને તાળાં રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે… મંદિર તારું વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે....
Tag: prayer in gujarati
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરેએ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે… દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,કરુણાભીની આંખોમાંથી,...