ટૂંકી વાર્તા સમજી લે આજ તું – અંજુમ April 2, 2020December 7, 2022 577 0 જેવો છે એવો ઠીક છે, સમજી લે આજ તું, એ હીરો કે અકીક છે, સમજી લે આજ તું! આંસુનો બોજો આંખ ઉઠાવે છે ઉમ્રભર, બચપણથી એ શ્રમિક છે, સમજી લે આજ તું! ઓઢીને છાંયો વૃક્ષનો ઊંઘે છે ચેનથી, મુફલિસ ખરો ધનિક છે, સમજી લે...