પ્રાર્થના વૈષ્ણવ જન તો તેને રે કહીયે November 16, 2019December 6, 2022 1298 0 વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી,...