કવિતા સૂના સમંદર ની પાળે રે (ઝવેરચંદ મેઘાણી) April 4, 2021January 26, 2023 1043 1 (સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે અને એની પાસે જીવતો સાથી ઊભો છે. એને મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.) સૂના સમંદરની પાળે, રે આઘા સમંદરની પાળે;ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક...